ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તેજસિંહજી-૩


તેજસિંહજી-૩ [ઈ.૧૭૧૦માં હયાત] : આગમગચ્છના જૈન સાધુ. જ્ઞાનમેરુશિષ્ય સુમતિમેરુના શિષ્ય. ‘નેમરાજિમતી-બારમાસો’ (ર.ઈ.૧૭૧૦)ના કર્તા.

સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.
[ર.સો.]