ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દયારામ


દયારામ : આ નામે રામભક્તિનું ૧ પદ (મુ.) મળે છે તે કયા દયારામ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.

કૃતિ : રણછોડજીને અરજી તથા ભક્તિપોષણ વગેરે સુધા કાવ્ય, પ્ર. ગોવિંદલાલ રા. જાની. ઈ.૧૮૮૧.
[કી.જો.]