zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દયાસાગર બ્રહ્મ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દયાસાગર(બ્રહ્મ)-૧ [ઈ.૧૬૬૫ સુધીમાં] : દિગંબર બ્રહ્મચારી સાધુ. ‘આરાધનાપ્રતિબોધ’ (લે. ઈ.૧૬૬૫)ના કર્તા.

સંદર્ભ : પાંગુહસ્તલેખો.[શ્ર.ત્રિ.]