ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દર્શન મુનિ1


દર્શન(મુનિ) [               ]: જૈન સાધુ. ૫ કડીની ‘સમકિત સઝાય’ના કર્તા. સંદર્ભ : ડિકૅટલોગભાવિ.[શ્ર.ત્રિ.]