Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દુર્ગો
Language
Watch
View source
દુર્ગો
[ ] : ‘ટેન્ડો રજપૂત’ના વેશમાં આ કવિનો ૧ છપ્પો (મુ.) મળે છે.
કૃતિ : ભવાની ભવાઈપ્રકાશ, પ્ર. હરમણિશંકર ધ. મુનશી.
[નિ.વો.]
←
દુર્ગાદાસ-૨
દુર્લભ_દુર્લભદાસ
→