ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેદો

From Ekatra Foundation
Jump to navigation Jump to search


દેદો (ઈ.૧૭૪૬ સુધીમાં] : ૨૬ કડીના ‘ભાંગી-છંદ’ (લે.ઈ.૧૭૪૬)ના કર્તા.

સંદર્ભ : મુપુગૂહસૂચી.
[કી.જો.]