ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવદત્ત

From Ekatra Foundation
Jump to navigation Jump to search


દેવદત્ત [ઈ.૧૫મી સદી] : ખરતગચ્છીય જિનભદ્રસૂરિ (આચાર્ય કાળ ઈ.૧૪૧૯ - ઈ.૧૪૫૮)ના અનુયાયી શ્રાવક. અવટંકે વોરા. પિતાનામ ઉદા. ગોત્ર છાહડ. ૨ કડીની ‘જિનભદ્રસૂરિ ધુવઉ’ (મુ.)ના કર્તા.

કૃતિ : જૈમગૂકરચનાએં : ૧.
[ર.ર.દ.]