ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવાનંદ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દેવાનંદ-૨ [     ] : જૈન સાધુ. જ્ઞાનચંદ્રશિષ્ય. ‘તેતલીપુત્રમુનીશ-ચરિત્ર’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : રાહસૂચી : ૨. [ર.ર.દ.]