Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવેન્દ્રસાગર
Language
Watch
View source
દેવેન્દ્રસાગર
[ઈ.૧૮૦૯માં હયાત] : જૈન સાધુ. ૬૮૮ કડીના ‘રત્નસાર-રાસ’ (ર.ઈ.૧૮૦૯)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.
[ર.ર.દ.]
←
દેવેન્દ્રકીર્તિ_ભટ્ટારક
દેવો
→