ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધના ભગત-ધનો-ધનોજી
Jump to navigation
Jump to search
ધના(ભગત)/ધનો/ધનોજી [ઈ.૧૯૦૩ સુધીમાં] : ‘રામબાણ વાગ્યાં હોય તે જાણે’(૧૮૫)’ એ અત્યંત પ્રસિદ્ધ પદ(મુ.), અલખઆરાધનાનું ૧ પદ(મુ.), પ્રભુ-મહિમાનું ૧ અન્ય પદ(મુ.) વગેરે પદો અને ‘માતાજીની હમચી’ (લે. ઈ.૧૯૦૩)ના કર્તા. કૃતિ : ૧ નકાદોહન; ૨. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨ (ત્રીજી આ.); ૩. ભસાસિંધુ. સંદર્ભ : ગૂહાયાદી. [ચ.શે.]