Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધરમસી
Language
Watch
View source
ધરમસી
[ઈ.૧૬૪૯માં હયાત] : ‘રણછોડજીનો કાગળ’ (ર.ઈ.૧૬૪૯) નામક કૃતિના કર્તા.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ.
[કી.જો.]
←
‘ધન્નાશાલિભદ્ર-રાસ’
ધર્મ_સૂરિ
→