ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મપ્રભ સૂરિ


ધર્મપ્રભ(સૂરિ) [                ] : જૈન સાધુ. ૧૬ કડીની ‘ચતુર્વિંશતિતીર્થંકર-કલશ’ના કર્તા.

સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.
[કી.જો.]