ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નંદીસર


નંદીસર [                ] : ૯ કડીના ‘પ્રભાતેમંગલ’ (મુ.) નામના પદના કર્તા.

કૃતિ : જૈપ્રપુસ્તક : ૧.
[ર.ર.દ.]