ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નથુ ભક્ત-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નથુ(ભક્ત)-૧ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : રવિ-ભાણ સંપ્રદાયના કવિ. પ્રેમસાહેબ (જ.ઈ.૧૭૯૨-અવ. ઈ.૧૮૬૩)ના શિષ્ય અને ભાયાત. રાજકોટના રહીશ. હિન્દી અસર ધરાવતાં, અધ્યાત્મયોગ અને ભક્તિબોધનાં ચારથી ૫ કડીનાં ૪ પદો(મુ.)ના કર્તા. કૃતિ : ૧. અભમાલા; ૨. યોગવેદાન્ત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુ. ઈ.૧૯૭૬ (ચોથી આ.). [શ્ર.ત્રિ.]