ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયચંદ્ર સૂરિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નયચંદ્ર(સૂરિ) : આ નામે ૧૦ કડીનું ‘શત્રુંજ્ય-ગીત’ મળે છે. તેના કર્તા કયા નયચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]