ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયવિજ્ય-૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નયવિજ્ય-૫ [                ] : જૈન સાધુ. ભાણવિજ્યના શિષ્ય. ૪ કડીની ‘નવપદજીની સ્તુતિ’(મુ.)ના કર્તા. આ કૃતિ કવચિત નયવિજ્યશિષ્ય ભાણવિજ્યની છાપથી પણ મુદ્રિત મળે છે. કૃતિ : ૧. ચિત્રમય શ્રીપાલ રાસ, સં. સારાભાઈ મ. નવાબ, ઈ.૧૯૬૧; ૨. ચૈસ્તસંગ્રહ : ૩; ૩. નવપદ મહાત્મ્ય અને વીશ સ્થાનક તપગુણ વર્ણનમ્, પ્ર. દેવકરણ વા. શેઠ, ઈ.૧૯૧૫; ૪. શ્રીપાળ રાજાનો રાસ, પ્ર. જૈન આત્માનંદ સભા, સં. ૧૯૯૦. [કા.શા.]