ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરસી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નરસી [ઈ.૧૮૦૨માં હયાત] : ક્ષત્રિય. ‘ઉત્પાત-અડસઠી’ (ર.ઈ.૧૮૦૨)ના કર્તા. સંદર્ભ : ડિકેટલૉગબીજે. {{Right|[[શ્ર.ત્રિ.]}}