Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરસીરામ
Language
Watch
View source
નરસીરામ
[ઈ.૧૭૮૨ સુધીમાં] : ૫ કડીનું ‘અફીણિયાનું કવિત’ (લે.ઈ.૧૭૮૨)ના કર્તા. જુઓ નરસિંહરામ.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૧.
[કી.જો.]
←
નરસી
નરહરિ_દાસ
→