ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નામો

From Ekatra Foundation
Jump to navigation Jump to search


નામો [                ] : કેટલાંક ભજન(મુ.)ના કર્તા.

કૃતિ : ૧. ભજનસાગર : ૧; ૨. સંતસમાજ ભજનાવળી, સં. કેશવલાલ મ. દૂધવાળા, ઈ.૧૯૩૧.
[કી.જો.]