ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નીંબો
Jump to navigation
Jump to search
નીંબો [ઈ.૧૬૧૯ સુધીમાં] : જૈન. ૨૪૫ કડી અને ૪૦૦ ગ્રંથાગ્રના ‘આદિનાથ-વિવાહલો’ (લે. ઈ.૧૬૧૯/સં. ૧૬૭૫, આસો વદ ૩)ના કર્તા.
સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; ૨. જૈગૂકવિઓ : ૩ (૧).