ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નેમચંદ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


નેમચંદ [ઈ.૧૭૧૭માં હયાત] : જૈન. ભૂલથી નેમિદાસ શ્રાવકને નામે નોંધાયેલી ‘ચૌવિસી ચોઢાળિયું’ (ર.ઈ.૧૭૧૭, કારતક-)ના કર્તા.

સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.
[શ્ર.ત્રિ.]