પદ્મવિજય-૪ [ ] : જૈન સાધુ. જીતવિજયના શિષ્ય નયવિજયના શિષ્ય. પંડિત યશોવિજયકૃત ‘અધ્યાત્મમતપરીક્ષા’ના બાલાવબોધ (મુ.)ના કર્તા.