< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
પરભો [ ] : ભક્તકવિ. ૫ કડીના ૧ ભજન (મુ.)ના કર્તા.
કૃતિ : બૃહત્ભજનસાગર, પ્ર. પંડિત કાર્તાંતિક અને દામોદર જ. ભટ્ટ; સં. ૧૯૬૫.[કી.જો.]