zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પરમાનંદ-૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પરમાનંદ-૫ [ઈ.૧૮૨૬ સુધીમાં] : જ્ઞાતિએ બ્રાહ્મણ. રાસલીલા સુધીના કૃષ્ણના ચરિત્રને આલેખતી ‘દશમલીલા’ (લે. ઈ.૧૮૨૬)ના કર્તા.

સંદર્ભ : ફાહનામાવલિ : ૨. [ચ.શે.]