ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યચંદ


પુણ્યચંદ [ઈ.૧૫૮૫ સુધીમાં] : જૈન. ‘જિનાજ્ઞાપ્રમાણપરીઆગમ-હુંડી’ (લે.ઈ.૧૫૮૫)ના કર્તા.

સંદર્ભ : પાંગુહસ્તલેખો.
[શ્ર.ત્રિ.]