પુણ્યપ્રભ [ઈ.૧૭૬૫ સુધીમાં] : જૈન. ભાવપ્રભસૂરિના શિષ્ય. ૧૪ કડીના ‘નેમરાજુલ-બારમાસ’ (લે.ઈ.૧૭૬૫)ના કર્તા.