ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યશીલ ગણિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પુણ્યશીલ(ગણિ) [ઈ.૧૫૪૪ સુધીમાં] : જૈન સાધુ. ‘અનાથીમુનિ-ચોપાઈ’ (લે.ઈ.૧૫૪૪)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો.[શ્ર.ત્રિ.]