ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્ય મુનિ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


પુણ્ય(મુનિ) [ઈ.૧૪૪૭ સુધીમાં] : જૈન સાધુ. ‘અંબા-સ્તોત્ર’ (લે. ઈ.૧૪૪૭)ના કર્તા.

સંદર્ભ : મુપુગૂહસૂચી.
[શ્ર.ત્રિ.]