ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુરુષોત્તમ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પુરુષોત્તમ-૧ [ઈ.૧૭૮૨ સુધીમાં] : ‘બહુચરાનો ગરબો’ (લે.ઈ.૧૭૮૨)ના કર્તા. સંદર્ભ : ૧. ફાહનામાવલિ : ૨; ૨, ફૉહનામાવલિ.[ચ.શે.]