ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પૂન-પૂનો-૨


પૂન/પૂનો-૨ [ઈ.૧૫૩૯ સુધીમાં] : જૈન. ૨૧ કડીની ‘મેઘકુમાર સઝાય’ (લે.ઈ.૧૫૩૯; મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસમાલા (શા) : ૧; ૨. જૈસસંગ્રહ (જૈ.); ૩. જૈસસંગ્રહ(ન.).

સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. મુપુગૂહસૂચિ; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.
[કી.જો.]