ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પૂર્ણાનંદશિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પૂર્ણાનંદશિષ્ય [                ] : જૈન. ૩૭ કડીની ‘બાલાત્રિપુરા-છંદ’ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાઈ : ૧૯(૨).[કી.જો.]