ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રજારામ


પ્રજારામ [ ] : પદોના કર્તા.

સંદર્ભ : ગૂહાયાદી.
[કી.જો.]