ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રતાપવિજય ગણિ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


પ્રતાપવિજય(ગણિ) [ઈ.૧૮૨૫ સુધીમાં] : જૈન સાધુ. ‘સૂક્તાવલી ઉપદેશરસાલ-બાલાવબોધ’ (લે.ઈ.૧૮૨૫)ના કર્તા.

સંદર્ભ : મુપુગૂહસૂચી.
[કી.જો.]