ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રતિકુશલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રતિકુશલ [ઈ.૧૬૨૫માં હયાત] : જૈન. ‘ચંદ્રલેખા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૫)ના કર્તા. સંદર્ભ : દેસુરાસમાળા.[શ્ર.ત્રિ.]