ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રયાગદાસ
Jump to navigation
Jump to search
પ્રયાગદાસ [ ] : પિતાનું નામ ગંગદાસ. ઉદેપુરના વતની. ૩૨ કડીની ‘કપડાકુતૂહલ’(મુ.)ના કર્તા. કૃતિ : વર્ણકસમુચ્ચય : ૧, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૫૬ (+સં.).[કી.જો.]