ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રીતમ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રીતમ-૨ [                ] : જૈન સાધુ. ૧૫ કડીની ‘ઉપદેશીઅભિમાનીની સઝાય’ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]