ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમાનંદ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રેમાનંદ-૧ [ઈ.૧૬૦૬માં હયાત] : સાંકળચંદના શિષ્ય. ‘વાડીનો રાસ’ (ર.ઈ.૧૬૦૬)ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગબીજે[શ્ર.ત્રિ.]