ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમ-૨-પ્રેમરાજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રેમ-૨/પ્રેમરાજ [ઈ.૧૬૬૮ સુધીમાં] : જૈન સાધુ. ૧૮૨/૨૫૦ કડીની ‘વૈદર્ભી-ચોપાઈ’ (લે.ઈ.૧૬૬૮)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૨. મુપુગૂહસૂચી.[ર.ર.દ.]