ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બલચંદ-૧

From Ekatra Foundation
Jump to navigation Jump to search


બલચંદ-૧ [ઈ.૧૬૮૯માં હયાત] : જૈન સાધુ. ‘સંગ્રહવેલિ’ (ર.ઈ.૧૬૮૯)ના કર્તા.

સંદર્ભ : પ્રાકારૂપરંપરા.
[કી.જો.]