ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભક્તિદાસ
Jump to navigation
Jump to search
ભક્તિદાસ [ ] : ‘કૃષ્ણચરિત્ર’ અને ૫ કડીના ૧ પદ(મુ.)ના કર્તા. કૃતિ: પ્રાકાસુધા : ૨. સંદર્ભ : પ્રાકકૃતિઓ.[શ્ર.ત્રિ.]