ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભક્તિવિશાલ મુનિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભક્તિવિશાલ(મુનિ) [                ] : જૈન સાધુ. ૮ કડીના ‘પાર્શ્વજિન-સ્તવન’ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]