ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવરંગ ગણિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાવરંગ(ગણિ) [    ] : જૈન. ૨ કડીના ‘ઉપદેશગીત’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]