< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
ભાવસાગર-૨ [ ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યપ્રભના શિષ્ય. ૧૨ કડીની ‘અનંતકાય-સઝાય’ (મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. પ્રાસપસંગ્રહ.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]