ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાવાનંદ(પંડિત)-૧ [ઈ.૧૪૮૪માં હયાત] : અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં ૧૦૪ કડીના ‘ઇન્દ્રનંદિસૂરિ-વિવાહલુ’ (ર.ઈ.૧૪૮૪)ના કર્તા. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]