ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભૂતનાથ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભૂતનાથ [ઈ.૧૮૬૨] : ‘રસ-ગીતા’ (લે. ઈ.૧૮૬૨ સુધીમાં) તથા પદોના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૧.[કી.જો.]