Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિભદ્ર
Language
Watch
View source
મતિભદ્ર
[ઈ.૧૫૬૫માં હયાત] : જૈન સાધુ. ‘ચતુ:શરણપ્રકીર્ણ-સંધિ’ (ર.ઈ.૧૫૬૫)ના કર્તા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો.
[કી.જો.]
←
મતિચંદ્ર-૨
મતિરત્ન
→