ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મનમોહન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મનમોહન [સં. ૧૮મી સદી] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ. સંદર્ભ : પુગુસાહિત્યકારો.[કી.જો.]