zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહિમાસુંદર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મહિમાસુંદર  : આ નામે ૧૦ કડીની ‘મેતરાજમુનિ-સઝાય’ (લે.ઈ.૧૮૧૩) મળે છે તેના કર્તા કયા મહિમાસુંદર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.

સંદર્ભ : લીંહસૂચી.[ર.ર.દ.]