ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહિમા મુનિ-૨


મહિમા(મુનિ)-૨ [                ] : જૈન સાધુ. વિજ્યમાનસૂરિના શિષ્ય. ૧૪ કડીના ‘નેમિદ્વાદશ-માસ’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા.

સંદર્ભ : મુપુગૂહસૂચી.
[ર.ર.દ.]