Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહીમેરુ
Language
Watch
View source
મહીમેરુ
[ ] : અંચલગચ્છના જૈન સાધુ. ૯૪૩ કડીના ‘આરાધનાવિધિ’ (લે.સં.૧૭મી સદી)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.
[ગી.મુ.]
←
મહીન્દ્રસિંહ_સૂરિ
મહીરત્ન
→